42nd Get to Gather of BDPA (INDIA), will be held on Friday, 11th August, 2017, at 15.00 hours in Ahmedabad Medical Association Hall, Opp. H.K.Arts College, Ashram Road at .Ahmedabad. All the Pensioners members are requested to attend the same in time as a Seminar on Cancer Awareness is also arranged in colloboration with Appollo CBCC Hospital.
૪૨ મુ ગેટ ટુ ગેધર
આપણી સંસ્થાનું ૪૨ મુ ગેટ ટુ ગેધર તારીખ ૧૧.૦૮.૨૦૧૭ ને શુક્રવારના ના રોજ બપોરે ૩.૦૦ વાગે ના રોજ અમદાવાદ મેડિકલ એસોસીએસન હોલ, એચ કે કોલેજ સામે, આશ્રમ રોડ અમદાવાદ ખાતે યોજવામાં આવેલ છે. તો સર્વે સેવાનિવૃત મિત્રોને સમયસર પધારવા અમારું હાર્દિક આમંત્રણ છે.
આજના સમય ને ધ્યાનમાં કેન્સર ને લગતી વિવિધ બીમારીઓમાં થી કેમ બચવું અને તેના માટે કેવા પ્રતિકારક પગલાં લેવા તે વિષયની જાણકરી માટે અપોલો સીબીસીસી ના એક્સપર્ટ ડોક્ટર્સ દ્વારા એક સેમિનારનું પણ આયોજન કરવામાં આવેલ છે. તો સર્વે સેવિવૃત મિત્રો ને લાભ લેવા નમ્ર વિનંતી છે.
ત્રીજી પે રીવીઝન કમિટીની મુખ્ય ભલામણોનો લાભ આપણને કેવી રીતે મળી શકે તે બાબતની મીહીતી પણ આપવામાં આવશે.
૭૮.૨ % પેન્શન રીવીઝન ના એરીયર માટેની આપણી તૈયારીઓ ની પણ માહિતી આપવમાં આવશે. જે સભ્યોને ૭૮.૨% પ્રમાણે પેન્શન રીવીઝનના મેમો મળી ગયાછે અને તેઓએ પેન્શન રીવીઝન ડોનેશન જમા કરાવ્યું નથી તેઓને આ મિટિંગમાં આપવા નમ્ર વિનંતી છે.નવા સભ્યશ્રી ઓ ના ફોર્મ પણ આ મિટિંગમાં સ્વીકારવામાં આવશે.
૪૦માં ગેટ ટુ ગેધર માં નક્કી થયા પ્રમાણે દરેક સેવાનિવૃત મિત્રો એ હોલમાં પ્રવેશ લેતાં પહેલા રૂપિયા ૫૦ આપી તેનો પાસ લેવા નમ્ર વિનંતી છે. સેમિનારના બાદ સર્વે મિત્રો માટે અલ્પાહારની વ્યવસ્થા પણ કરેલ છે તેની સર્વે મિત્રોએ નોંધ લેવી.
હર્ષદ સી ભાટિયા
ઓફિસ સેક્રેટરી
બી.ડી. પી. એ. (ઇન્ડિયા)
અમદાવાદ