CONGRATULATIONS TO DR. KAMAL KAPOOR, CCA GUJARAT FOR EXCELLENT WORK
16:21, 4/1/2020] Dr. Kamal Kapoor CCA: પ્રિય પેન્શનર,
1. સંપન્ન પેન્શનર્સને તે જાણીને આનંદ થશે કે માર્ચ 2020 મહિનાનું તમારું પેન્શન તમારા ખાતામાં જમા થઈ ગયું છે.
2. જેના પી.પી.ઓ. અત્યાર સુધી જારી નથી થયા તેવા સ્વૈચ્છિક નિવૃત્તધારકો-2019 ના પ્રોવિઝનલ પેન્શન ની કાર્યવાહી કરી એસ.બી.આઈ ને માહિતી મોકલવામાં આવી રહી છે, તે ટૂંક સમયમાં એનઇએફટી દ્વારા તેમના ખાતામાં જમા કરવામાં આવશે.
3. આ તમામ કાર્ય, કોરોના વાઈરસ રોગચાળો ફાટી નીકળવાની પ્રવર્તમાન પરિસ્થિતિ હોવા છતાં પણ કરવામાં આવ્યું છે. અમે, સીસીએ ગુજરાતની કચેરી, તમને શ્રેષ્ઠ સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છીએ. તમને સમયસર તમારા બાકી લેણાં મળી રહે તે માટે અમારી સમર્પિત ટીમ ખંતપૂર્વક કાર્ય કરી રહી છે.
4. વધુમાં જણાવવાનું કે લોકડાઉનની પ્રવર્તમાન પરિસ્થિતિમાં સંપન્ન પેન્શનર્સ કે જેમનાં જીવન પ્રમાણપત્ર (એલસી) 29 ફેબ્રુઆરી 2020 અને 31 માર્ચ 2020 ના રોજ સમાપ્ત થાય છે તેના વિશેષ પગલાં તરીકે નિર્ણય લેવામાં આવ્યો છે કે તેઓને એપ્રિલ 2020 સુધી નવું જીવન પ્રમાણપત્ર રજૂ કર્યા વગર પણ પેન્શન ચૂકવવામાં આવશે, પરંતુ આ પેન્સનધારકોએ 31 મે 2020 પહેલાં તેમનું તાજેતર નું જીવન પ્રમાણપત્ર રજૂ કરવું પડશે, તેમાં નિષ્ફળ રહેનાર પેન્સનધારકનું પેન્શન અટકાવવામાં આવશે, જેની નોંધ લેવી.
5. વી.આર.એસ. રિટાયરિઝ કે જેઓ સામાન્ય રીતે ફેબ્રુઆરી ૨૦૨૦ માં સેવાનિવૃત્ત થઈ ચૂક્યા છે, તેઓની ડિફર્ડ રિટાયરમેન્ટ ગ્રેજયુઇટીની પણ લાગુ પડતાં વ્યાજ સાથે ચુકવણી કરવામાં આવી છે.
અમે હંમેશાની જેમ તમારી સેવા કરવાનું ચાલુ રાખીશું.
#ઘર માં રહો સુરક્ષિત રહો
નિયંત્રક, કમ્યુનિકેશન એકાઉન્ટ્સ ગુજરાત સર્કલ
[16:21, 4/1/2020] Dr. Kamal Kapoor CCA: Dear Pensioner,
1. Sampann Pensioners will be pleased to know that your Pension for the month of March 2020 has been credited to your account.
2. The Provisional Pension of VRS Retirees whose PPOs have not been issued so far, has been processed and is being sent to SBI. It will be credited into their accounts via NEFT.
3. This has been done inspite of prevailing conditions due to outbreak of COVID-19 pandemic. We, at office of CCA Gujarat, are committed to provide best possible services to you. Our dedicated team is working diligently to ensure that you get your dues on time.
4. It is further informed that in light of lock down, as a special measure for the Sampann Pensioners whose Life Certificate (LC) is expiring on 29th Feb 2020 and 31st March 2020, it has been decided that pension will be paid till month of April 2020 without fresh LC. The LC has to be submitted by Sampann Pensioners before 31st May 2020 failing which pension shall be stopped.
5. The Deferred Retirement Gratuity of VRS Retirees who would have normally superannuated in February 2020 has also been paid along with applicable interest.
We shall continue to serve you as always.
#StayHomeStaySafe
Controller of Communication Accounts
Gujarat Circle