CCA GUJARAT NOTIFIES NATIONAL PENSION ADALAT ON 07.01.2021.
CLICK: 23.12.2020 National Pension Adalat 070121
નિયંત્રક દૂરસંચાર લેખા, અમદાવાદ દ્વારા તા. ૦૭.૦૧.૨૦૨૧ ના રોજ નેશનલ પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમારી પેન્શન સંબધિત ફરિયાદ તા.૩૧.૧૨.૨૦૨૦ સુધીમાં કાર્યાલયના ઈમેલ આઈડી [email protected] અથવા વ્હોટ્સએપ નંબર ૯૪૨૯૧૯૯૧૪૨ ઉપર મોકલી શકો છો.
આ પેન્શન અદાલતમાં તમે ડિજીટલ (ઑડિયો/વિડીયો) કોન્ફર્સિંગ દ્વારા ભાગ લઈ શકો છો. વિડિઓ કોન્ફર્સિંગ ની લિંક ની નિયત સમય મર્યાદા માં જાણ કરવામાં આવશે.
જો તમારી પેન્શન સંબધિત ફરિયાદ હોય તો તેની સાથે તમારો ઈ-મેઈલ તથા મોબાઇલ/ વ્હોટ્સએપ નંબર અવશ્ય લખશો, જેથી કરીને ડિજિટલ પેન્શન અદાલતની વિડીયો કોન્ફર્સિંગની લિંક આપને તે નંબર પર મોકલી શકાય.
સહાયક નિયંત્રક દૂરસંચાર લેખા
ટોલ ફ્રી નં. ૧૮૦૦-૨૩૩-૦૩૬૫