BDPA (INDIA) – SURAT DISTRICT – ANNUAL GENERAL MEETING WILL BE HELD ON 25.05.2022

24 May

 

BSNL & DOT PENSIONERS (INDIA) Surat Telecom DIST. Branch
નમસ્કાર… આપણે જનરલ મિટિંગનું આયોજન તારીખ. 25.05.2022 બુધવાર ને રોજ કરેલ છે. જેમાં આપ સૌ મેમ્બર્સ જેઓ એ હાજર રહેવાનું સ્વીકાર્યું છે તેઓ સમય સર સવારે 10.00 વાગે હાજર રહે એવી વિનંતી.
કાર્યક્રમ વિગત….
સ્થળ : શ્રી સુરત લેઉવા પાટીદાર પંચની વાડી
અશક્તા આશ્રમ(વિનસ) હોસ્પિટલ ની પાસે. રામપુરા મેઈન રોડ સુરત
સમય : સવારે 10.00 વાગે.

M.S. DAVE, Ofcg. Circle Secretary will address the meeting. R.C. Sharma will also participating in meeting.

……આભાર

B G Salunke
District secratory
bdpa district surat branch.