Shri Ashok Thakkar, District Secretary, BDPA (INDIA), Vadodara request his group members to donate for BDPA INDIA BUILDING MAINTENANCE FUND – APPRECIABLE MOVE..
??નમ્ર અપીલ નમ્ર અપીલ??
BDPA(I) ના મેમ્બરો
BDPA(I) ના જનરલ સેક્રેટરી તેમજ ગુજરાતના સર્કલ સેક્રેટરી
શ્રી ડી.ડી. મિસ્ત્રી. સાહેબ અપીલ ના અનુસંધાનમાં
A- BDPA(I) પેન્શનર એસોસિએશન ઇન્ડિયા નો હેડ ક્વાર્ટર આપણા ગુજરાત ના અમદાવાદ શહેર ખાતે છે એ આપણા ગુજરાતમાં રહેનાર માટે સગવડભર્યું અને ગર્વની વાત છે
B- BDPA(I) એ બે વર્ષ પહેલા આપણી સંસ્થા ના નામે અમદાવાદ ખાતે એક મોટી ઓફિસ લીધેલ છે
તેથી કાયમી સરનામું મળેલ છે
C- નવી ઓફીસ લેવાતા અને નવીન ફર્નિચર વસાવતા એસોસિએશન પાસે આપના જમા આજીવન સભ્ય ફી તેમજ ડોનેશન જે આજ સુધી જમા હતી તેમાંથી ૯૫ ટકા વપરાઈ ગયેલ છે
D- નવીન ઓફિસમાં શીફટ થયા પછી ત્યાંના ખર્ચો પણ વધી ગયેલ છે
જેમ કે લાઈટ બિલ, બિલ્ડીંગ મેન્ટેન્સ, સિક્યુરિટી, ક્લીનીંગ, કોર્પોરેશન વેરો વગેરા વગેરા વધેલ છે
E- આવતા વર્ષોમાં નિવૃત્ત થનારા લગભગ નહિવત્ છે તેથી નવા મેમ્બર પણ જોડાવવાની શક્યતા ઓછી છે
F- આવા આર્થિક કટોકટીને લીધે અને આવક ના કોઈ પણ સાધન હોવાથી
G- તેઓ શ્રી એ છેલ્લા ત્રણ મેગેઝિન માં અપીલ કરેલ છે કે
H- સભ્યશ્રી જો સ્વેચ્છાએ મેન્ટેનન્સ માટે વર્ષ માં એકવાર ઓછું રૂપિયા એક સૌ (Rs.100/-)વાયા આપના જિલ્લા સચિવ દ્વારા અમો ને મોકલાવી શકો તો ઘણી જ રાહત રહે
I- આ મેન્ટેનન્સ માટે રાહત રૂપિયા આપવો મરજીયાત છે આપના જાણ સારું
?તો મારા પેન્શનર મેમ્બર સાથીઓ આપણે સૌએ આ બાબતનો વિચારવા નું છે અને પૂરેપૂરો સાથ સહકાર આપવાનું છે?
?અને સંસ્થા ને ટેકા આપવા માટે વર્ષ માં એક વાર ઓછા માં ઓછું રૂપિયા 100/- આપવા અમારૂ અપીલ છે?
આભાર
Shri H.R.Tiwari
9427331698
Shri R.B.Junnarkar
9408943888
Shri A.B.Thakkar
9408080214
HOPE OTHER DISTRICT WILL FOLLOW THE SAME. GS BDPA (INDIA)