BDPA (INDIA) SURAT DISTRICT GET TO GATHER ON 28.02.2018

27 Feb

સુરત જિલ્લાનું ગેટ ટુ ગેધર – ૨૮.૦૨.૨૦૧૮ બુધવાર

બી.ડી.પી.એ. (ઇન્ડિયા) – સુરત જિલ્લાનું ગેટ ટુ ગેધર તારીખ – ૨૮.૦૨.૨૦૧૮ ને બુધવાર ના રોજ સવારે ૧૦.૦૦ થી સાંજના ૦૫.૦૦ વાગ્યા સુધી ઉમિયા માતાના મંદિરે, અશ્વિની કુમાર રોડ, વરાછા રોડ,જૂની વૈશાલી ટોકીજ પાસે,  રાખવામાં આવેલ છે.

 આ મિટિંગમાં  નવા સભ્યોની નોંધણી પણ કરવામાં આવશે. તેની સાથે સી.સી.એ. ગુજરાત સર્કલના પેન્શનર્રો માટેના ફોર્મ પણ ભરવામાં આવશે. તો તે માટે દરેક સભ્યશ્રી એ આધાર કાર્ડ, પાન કાર્ડ, કેન્સલ ચેક,  પીપીઓ ના પ્રથમ પાનની ઝેરોક્સ સાથે લાવવા વિનંતી. નવો પીપીઓ નંબર પાન સાથે લાવવો જરૂરી છે.

બી.જી. સાળુંકે

ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી