OBITUARY
અવસાન નોંધ શ્રી બટુકભાઈ હીરાભાઈ પરમાર, (બી. એચ. પરમાર), સેવા નિવૃત ચીફ ટેલિગ્રાફ માસ્ટર,બીએસએનએલ , કેન્દ્રીય તાર ઘર, રાજકોટ કે જે આપણા એસોસિએશનના સભ્ય પણ હતા તેઓશ્રી ના પત્ની શ્રીમતી મંજુલાબેન બટુકભાઈ પરમાર નું ૬૪ વર્ષની ઉંમરે તારીખ ૧૯.૦૧.૨૦૧૮ ના … Read More »