JOINT MEETING
Group Medical Health Insurance Policy
Date,Day, Time, Place
Date — 27 /03 /2022
Day — Sunday
Time — 10.30 AM
Place —
Parth imaging center
Astron chowk
Rajkot
પેન્શનર સાથીઓ
આપ શ્રી એ BDPA ઇન્ડિયા દ્વારા રજુ કરેલ
ઉપરોક્ત મેડિકલ ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલીસી વાંચેલ હશે આ પોલીસી જે એજન્સી દ્વારા મોકલી રહ્યા છીએ
તેમના સર્કલ હેડ *ડોક્ટર શ્રી મિલાપ વ્યાસ ને આપણે મીટીંગ માટે બોલાવેલ છે. જેથી દરેક શંકાનું સમાધાન થઇ શકે. તેથી અમો એ BSNL ના રીટાયઙઁ મેમબર માટે ની ગ્રુપ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી માટે ની એક જાહેર મીટીંગ તારીખ 27 /03 /2022 ને રવિવારના રોજ નીચે મુજબ રાખેલ છે. તેમાં આપ સૌને હાર્દિક આમંત્રણ છે
જયંતીલાલ માંઙલીયા રાજકોટ